મોબાઇલમાંથી ડિલીટ થઇ ગયેલા નંબર આવી જશે પાછા, અપનાવો આ TRICK

તમારા ફોનમાંકોન્ટેક્ટ ડિલીટ થઇ ગયા છે તો પણ તમે સરળતાથી રિકવર કરી શકો છો. કેટલાક યૂઝર્સને આ સેટિંગ્સ ખબર હશે નહીં, જેનાથી એ લોકા કોનેટ્ક્ટ ડિલીટ થઇ જવા પર પરેશાન થાય છે. પરંતુ મોબાઇલમાં થોડું સેંટિગ્સચેન્જ કરીને તમે કોન્ટેક્ટનું સરળતાથી બેકઅપ રાખી શકો છો. આજે અમે એની સરળ પ્રોસેસ બતાવવા જઇ રહ્યા છીએ.

જીમેલને લોગઇન કરવા પર ડાબી બાજુ જીમેલની નીચે એક વધારે 'Gmail' લખેલું જોવા મળશે. એની પર ક્લિક કરતાં જ ફોનના બધા કોન્ટેક્ટ કોમ્પ્યૂટર ડિસેપ્લે પર આવી જશે.

મોબાઇલમાં સેવ નંબર્સને જીમેલ બેકઅપ પર બનાવવા માટે મોબાઇલ પર તમારું જીમેલ અકાઉન્ટ એક્ટિવ હોવું જોઇએ.

એના માટે પહેલા ફોનના સેટિંગ્સમાં જવું પડશે. ત્યારબાદ 'અકાઉન્ટ અને સિંક' ને સિલેક્ટ કરતાં 'એડ અકાઉન્ટ' ની પસંદગી કરો.

તમે જીમેલમાં ટાઇપ કર્યા વગર એ કોન્ટેક્ટને કોપી કરીને કમ્પોઝ બોક્સમાં પેસ્ટ કરી શકો છો.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા