આ નવી બાઇક આપશે 1 લીટરમાં 104 કિલોમીટરનું જબરદસ્ત માઇલેજ

નવીદિલ્હી-ટૂવ્હીલરબનાવનારીકંપનીબજાજઓટોએપોતાનીકિફાયતીપ્લેટિનાબાઇકનોનવોલુકરજુકર્યોછે. બજાજદ્વારાPlatina ComforTecનેલોન્ચકરીદેવામાંઆવ્યુંછે.

કંપનીનોદાવોછેકેબાઇક104 કિલોમીટરપ્રતિલીટરનુંમાઇલેજઆપેછે. બાઇકમાં102CCનુંDTS-i એન્જિનદેવામાંઆવ્યુંછે. બાઇકમાંએલઇડીડેલાઇટરનિંગલાઇટ્સએટલેકેડીઆરએલ્સઆપવામાંઆવીછે. કંપનીનોદાવોછેકેદેશનીએવીપહેલી100 સીસીનીબાઇકછેજેમાંડીઆરડીએલ્સઆપવામાંઆવીછે. બાઇકનાલુકનેપહેલાંથીપણબહેતરબનાવવામાંઆવ્યોછે.

બાઇકનેકંપનીનાBS4 માપદંડોનાઆધારેતૈયારકરવામાંઆવીછે. આમાંકેટલાકબદલાવોસાથેબજાજનું102cc DTS-i એન્જિનદેવામાંઆવ્યુંછે. એન્જિન7,500 આરપીએમપર8.2PSનોપાવરઆપેછે. તે5,000RPM પર8.6Nmનોટોર્કજનરેટકરેછે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા